Posts

Showing posts from October, 2026

Captain Smit Machchar :Brave Hero who keeps humanity alive

Image
 "સંકટ સે હનુમાન છૂડાવે, મન, ક્રમ, બચન ધ્યાન જો લાવે." જેનું મન, કર્મ અને વચન પવિત્ર છે, સંકટ સમયમાં તેને ચોક્કસ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય જ છે. "મેં જાનતા હું, કી મુજે મેરે ભગવાનને બચાયા હે." આ શબ્દો વીર કેપ્ટન સ્મિત મચ્છરના છે. જેમને પોતાના ભગવાન પર પુરેપુરી શ્રદ્ધા છે, જે પોતે અંત્યંત પીડામાં, મૃત્યુને લગભગ નજીક જ જોઈ લીધેલું, નીચે પડેલા, લોહીથી ખરડાયેલા શરીરે પણ તેમને ઉઠવાની હિંમત કરી. આ હિંમત ફક્ત પોતાનો જીવ બચાવવા માટે નહીં, પણ બીજાના જીવો બચાવવા, મોટી દુર્ઘટના થતી રોકવા માટે કરી.  "ઉઠ સ્મિત, વરના દેર હો જાયેગી, મેં પીછલે સત્રા સાલ સે હવાઈ જહાજ ચલા રહા હું, ગ્યારહ સાલ સે કેપ્ટન હું, મુજે આંખ બંધ કરકે ભી પતા ચલતા હે કી, જહાજ મેં ક્યા હો રહા હે, જહાજ તેજી સે નીચે ગીર રહા થા, મેને કોશિશ કી કોકપીટકા નોબ ખોલનેકી, પર, વહા જા નહીં પા રહા થા, ફિર હિંમત કરકે મેરા હાથ નોબ તક પહુંચ ગયા, ઓર દરવાજા ખુલ ગયા, બાકી સબ યાત્રીઓને સંભાલ લિયા." આ શબ્દો સપષ્ટ સૂચવે છે કે, તેમને હિંમત કરી બીજા જીવો બચાવવા માટે, બસ, આ પવિત્ર ભાવ વાળી વ્યક્તિઓના સંકટ સમયે ઈશ્વરનો સાક્ષાત્કાર ...